બંધ

    ઇ-કોર્ટસ મોબાઇલ એપ્લીયકેશન અને જસ્ટિસ આઈએસ એપ્લીકેશન મા ઈન્ડિયા ના કોડ નો ઉમેરો.

    પ્રકાશન તારીખ: November 23, 2022
    ન્યુસઇમેજઆઈસી

    ઇ-કોર્ટસ મોબાઇલ એપ્લીયકેશન અને જસ્ટિસ આઈએસ એપ્લીકેશન બંનેમાં નવી વિશેષતા “ઈન્ડિયા કોડ” નો ઉમેરો કરવામાં આવ્યો છે,જેના થકી ઉપયોગકર્તાઓ માટે તમામ કાયદાઓ,નિયમનો અને જાહેરનામાંઓ તેમના મોબાઈલ પર સુગમ્ય બને છે.તમામ મૂળભૂત કાયદાઓ માટેનું તે રેડી-રેકનર છે.ઉદાહરણ તરીકે,આપને ક્રિમિનલ પ્રોસીઝર કોડ,૧૯૭૩ ની કોઈ કલમનો સંદર્ભ કરવો હોય,તો મોબાઈલ એપ્લીકેશન થકી તે કરી શકાય.અમને આશા છે કે આ વિશેષતા મોબાઈલ એપ્લીકેશનને વધુ ઉપયોગી બનાવશે.આપના પ્રતિસાદ સહર્ષ આવકાર્ય છે.